Uncategorized
Trending
વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક (VBN) એ એક એનજીઓ પ્રકારનું બિઝનેસ ફોરમ છે, જે વૈષ્ણવ સમાજના વિકાસ માટે નોન કોમર્શિયલ બેઝ પર કામ કરે છે. ઘણા કપોળ વૈષ્ણવોએ VBNમાં જોડાયા છે અને VBNના સપોર્ટ સાથે તેમના વ્યવસાયને ફેલાવવા માટે પહેલ કરી રહ્યા છે…

મુંબઈ રિજનલ પ્રેસિડેન્ટ શ્રીમતી હિરલ શાહ (9920284078) VBN માટે સમર્પિત રીતે કામ કરી રહ્યા છે.
VBNમાં જોડાવા માટે વધુ વિગતો માટે, કૃપા કરીને આપણા કપોળ લીડિંગ મેમ્બર્સનો સંપર્ક કરો જે VBNનો ભાગ છે

દિલીપ દેસાઈ 7710928635
1. જયેશ મહેતા – 9167078771
2. હિરેન મહેતા કપોળ કપલ્સ – 9819814477
3. બંસીરી કોઠારી – 98332 73323
4. જલ્પા દેસાઈ (પુણે) 98509 80333
5. કલ્પેશ મોદી – 9821372799
6. દેવલ મહેતા – + 98928 37011




