સિદ્ધવડમાં ઉપધાન 385 માળારોપણ પ્રસંગે છ હજારની જનમેદની
-
ટોચના સમાચાર
સિદ્ધવડમાં ઉપધાન 385 માળારોપણ પ્રસંગે છ હજારની જનમેદની, મૌન ચાતુર્માસને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં એન્ટ્રી મળી
અમારા પ્રતિનિધિ તરફથી પાલિતાણા, સિદ્ધવડ, તા. 21 : શત્રુંજય મહાતીર્થની તળેટીમા આવેલી પાવનભૂમિ સિદ્ધવડ ખાતે શુક્રવારે ઉપધાન મોક્ષ-માળારોપણનો પ્રસંગ ધાર્મિક…
Read More »